BREAKING NEWS

logo

R . C કોલેજ ઓફ કોમર્સના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાનું વિતરણ

અમદાવાદઃ આજે આર.સી.કોલેજ ઓફ કોમર્સના પ્રોફેસર શ્રી.આર.કે.ચોવટીયા સાહેબના નેતૃત્વ હેઠળ એન.એસ.એસ સ્વયંસેવકો  Kishan Sathwara ,કર્કર માનસી,મહેતા પ્રતિક,કથોટીયા શની,કાપડિયા હિતેશ અને સામાજીક કાર્યકર સોલંકી રવિ દ્વારા સ્વેટર,શાલ જેવા ગરમ કપડાઓનું એકત્રિકરણ કરીને નિકોલ,નરોડા અને તપોવન સર્કલ સુધીના રીંગ રોડ વિસ્તાર પર બાંધકામ કાર્યમાં રોકાયેલ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે આકાશી તહેવારની ઉજવણી રૂપે રંગીન કપડાનું વિતરણ પણ કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓનું નવીનીકરણ.ફોટો સૌજન્ય.- Prarik maheta