BREAKING NEWS

logo

શ્રીદેવીના મૃત્યુ બાદ ફર્સ્ટ ટાઈમ Boney Kapoor એ તોડી ચુપ્પી અને કહ્યું..

શ્રીદેવીના મૃત્યુ પછી 5 દિવસ સુધી Boney Kapoor એ જે કંઈ વાત તેમના દિલમાં છુપાવીને રાખી હતી તે તેમણે વ્યક્ત કરી દીધી છે. આ સમયે Boney Kapoor જે દર્દમાંથી પસાર થઇ રહ્યા છે, તેનો અંદાજો લગાવવો વધારે મુશ્કેલ છે પરંતુ તેમનું નિવેદન વાંચી તમે જરૂર સમજી શકો છો કે, તેમના મનમાં આ સમયે શું ચાલી રહ્યું હશે?