BREAKING NEWS

logo

દરેક જિલ્લામાં આવેલા નાના - મોટા સરોવરો, કુંડો અને તળાવો..

1.કચ્છ
દેસલસર અને હમીરસર તળાવ - ભુજ.
નારાયણ સરોવર - કાલીકુંડ.
કુલસર તળાવ - ભદ્રેશ્વર.
ચકાસર તળાવ - શંખાસર

2. બનાસકાંઠા 
ગંગા સરોવર - બાલારામ

3. પાટણ 
બિંદુ સરોવર - પાટણ
અલ્પા સરોવર - સિદ્ધપુર
સિદ્ધસર તળાવ - સિદ્ધપુર
સહસ્ત્રલિંગ તળાવ - પાટણ

 રાણકી વાવ - પાટણ

4.મહેસાણા 
શર્મિષ્ઠા તળાવ - વડનગર
દેળીયું તળાવ - વિસનગર
ગુંજા તળાવ - ગુંજા
રામકુંડ તળાવ - મોઢેરા
ગૌરીકુંડ - વડનગર

 ધર્મેશ્વરી વાવ - મોઢેરા
 ૭૨ કોઠાની વાવ - મહેસાણા

5.ગાંધીનગર 
થ્રોળ તળાવ - ગાંધીનગર

અડાલજની વાવ - અડાલજ

6.સાબરકાંઠા 
હંસલેશ્વર તળાવ - ઇડર
રણમાલસર રાણી વાવ - ઇડર
સપ્તેશ્વર મહાદેવ કુંડ - ઇડર

 કાઝી વાવ - હિંમતનગર

7. અરવલ્લી 
દેસાણનો ભુગુ કુંડ - ભિલોડા
કર્માબાઈનું તળાવ - શામળાજી

 હિરુવાવ - મોડાસા
વણઝારિવાવ - મોડાસા

8.છોટાઉદેપુર 
કુસુમ સાગર - છોટાઉદેપુર

9.મહીસાગર 
સૂદર્શન તળાવ - બાલાસિનોર
વાસીયા તળાવ - લુણાવાડા

10.પંચમહાલ 
વડા તળાવ - ચાંપાનેર
મેડા તળાવ - પંચમહાલ
ત્રિવેણી કુંડ - ચાંપાનેર
અષ્ટકોણી કુંડ - ચાંપાનેર

11.દાહોદ 
ચાબ તળાવ - દાહોદ