BREAKING NEWS

logo

અમદાવાદમાં રંગો સાથે રમતી મહિલા ચિત્રકારો .

ઢળે જો પાંપણ ને હૈયું  કઈ ઝંખે.....તો રંગો સાથે દોસ્તી કરીલો ...

શહેરમાં ગ્રુપ એકજીબિશન ઘ્વારા મહિલા ચિત્રકારો આરતી પટેલ  ,કૃપા શાહ , ફોરેન શાહ ,જેસલ દલાલ, પલ્લવી  અગરવાલ ,વૈશાલી શાહ પુષ્પા શાહ  હેમાલી શાહનું વોટરકલર આર્ટ હઠીસિંહ વિઝયુઅલ આર્ટ ગેલેરી ખાતે કલારસિકો માણી શકશે .