BREAKING NEWS

logo

અંબરિષભાઈ ડેર સાથે થયેલ અન્યાય થતા અખિલ ભારતીય યંદુવંશી મહાસભા (A.B.Y.M) લાલઘુમ

વિધાનસભામાં અંબરીશભાઈ ડેર ને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં અખીલ ભારતીય યદુવંશી મહાસભા તેમજ આહિર સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય યદુવંશી મહાસભા (ગુજરાતના) નાં અધ્યક્ષ શ્રી હેમંત લોખીલએ જણાવ્યુ હતુ કે આ અંગે જો યોગ્ય નિર્ણય નહિ લેવામા આવે તો આગામી સમયમાં પ્રખર અને આક્રોશ આંદોલન કરવામાં આવશે અને જરૂર  જણાયે વિધાનસભાનો ઘેરાવ કરવો પડશે તો અમારુ સંગઠન ઘેરાવ પણ કરશે, એ યાદ રહે કે અખિલ ભારતીય યદુવંશી મહાસભા સંગઠન સમગ્ર ભારતમાં પ્રસરેલ છે જેથી  શ્રી હેમંતભાઈ લોખીલનો  હુંકાર સત્તાધીશો હળવાશથી નહિ લે તેવી શક્યતા છે.