BREAKING NEWS

logo

બાળકો ની સ્વપ્ન ની દુનિયા

બાળકો ની સ્વપ્ન ની દુનિયા ,એમની 

કલ્પનાઓ ને આપણે પહોંચી ન શકીયે. 

પણ અનુભવી શકીયે...બાળકોની  કલાશક્તિ અને પોતાની મૌલિકતા ને રજુ કરતા આર્ટ ટીચર રેશ્મા શાહ દ્વારા એલ.એન્ડ પી.હુંઠીસિંગ વિઝ્યુઅલ  આર્ટ  સેન્ટર કૅમ્પસ યુનિવર્સિટી નવરંગપુરા ખાતે ૪૪ જેટલા બાળકોની આર્ટ જોવા  મળશે .

આ એકજીબિશન 7 એપ્રિલ નારોજ જાણીતા ચિત્રકાર શ્રી વૃંદાવન સોલંકી ,શ્રી કામાક્ષી  ઝાલા,શ્રી સુરેશ શેઠ ના વરદ હસ્તે ખુલ્લું મુકાશે .