BREAKING NEWS

logo

બાવળ ફળી (બાવળ ની સીંગ માં થી બનાવેલ પાવડર)

 

મુખ્ય ફાયદા:-
૧) તૂટેલા હાડકા ઝડપી સંધાય છે, હાડકા મજબૂત કરી તૂટતા અટકાવે છે ( મધ સાથે પાવડર લેવો), 

૨) અમુક ઉંમર પછી શરીરમાં સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઇ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, ગેપ, કેલ્શિયમની ખામી, તમામ તકલીફો સામે આવે છે. જેથી હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. જેમાં ઘણા લોકો ને ઓપરેશન પછી પણ દુખાવા મટતા નથી. તો આ પ્રયોગ થઈ ચમત્કારિક લાભ થશે.

૩) શારીરિક કમજોરી દૂર કરી શક્તિ પ્રદાન કરે ( સાકર સાથે પાવડર લેવો).

૪) વધારે પેશાબ આવતો હોય તો અટકાવી શકાય છે (તલ ના તેલ માં પાવડર મિક્સ કરી લેવો)

બાવળ ફળી (ગાંડા બાવળ ની સીંગ માં થી બનાવેલ પાવડર) થી ગોઠણની તકલીફ દૂર કરવાની ,સાંધા ના દુખાવા મટાડવાની ઘરેલું દવા તૈયાર કરવાની રીત.

પ્રયોગ ની રીત :- ગાંડા ‘બાવળ’ ના ઝાડ ઉપર જે ફળી (સીંગો) આવે છે તેને તોડી લાવીને, જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ જાવ, ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે, (ખાસ કરી ને કચ્છ બાજુ) બી સાથે જ આખી સીંગો સુકવીને પાવડર બનાવી લો. બસ દવા તૈયાર છે. અમારી પાસે બાવળ ફળી પાવડર તૈયાર મળે છે.- અમરીષ પટેલ ૯૮૭૯૯૨૬૨૨૦

સેવનની રીત:-

એક ચમચી ની માત્રામાં હુફાળા પાણી સાથે બન્ને સમય જમ્યા પછી એક કલાક પછી, ૨-૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુઃખાવો અને સાંધા ના દુખાવા બિલકુલ સારા થઇ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.

આ ઈલાજ વખતે ધીરજ રાખવી જરૂરી છે કારણ કે આ દુખાવા ને પેઈન કીલર ની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવાર માં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.

નવી ભોજન પદ્ધતિ સાથે આ પ્રયોગ કરવાથી દુખાવો કાયમી દૂર થાય છે અને ની જોઈન્ટ રીપ્લેસમેન્ટ ની જરૂર નહીં રહે.
અમરીષ પટેલ - ૯૮૭૯૯૨૬૨૨૦
NDS Diet, Detox & Yog Center
થલતેજ, અમદાવાદ, ગુજરાત
પ્રચારક -  New Diet System / નવી ભોજન પ્રથા (NDS/NBP)