BREAKING NEWS

logo

Photos : દિકરી સાથે સેલ્ફીથી લઇને પતિએ આપેલી કિસ, જુઓ શ્રીદેવીની અંતિમ તસવીરો

બોલીવુડ ના અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે તેઓ દુબઈ ગયા હતા, જયાં તેમણે એક લગ્ન સમારંભમાં હાજરી આપી હતી અને તે સમયના એટલે કે તેમના નિધન પહેલા ના તેમના લગભગ 22 જેટલા ફોટોસ અને વિડિયો સામે આવ્યા છે જેમાં શ્રીદેવીએ તેમની દિકરી સાથે સેલ્ફી લીધી હતી અને તેમના પતિને ફલાઈંગ કીસ પણ આપી હતી અને તેમના આ ફોટોસ અને વિડિયો તેમના જીવનની છેલ્લી યાદ બની ને રહી ગયા.