BREAKING NEWS

logo

ગાંધીનગર સીઆઈડી ,આઈબીમાં ફરજ બજાવતા પીએસઆઈ સી એચ પટેલની માનવતાવાદી ફરજ

ગાંધીનગરમાં આવેલ નર્મદા કેનાલ પર એક વ્યકિત ધરના ઝગડાથી ત્રાસ અનુભવતો હોય જેથી તેને સાંજે એક વાગ્યા આસપાસ કેનાલમાં ઝ્મ્પમારી આત્મહત્યાની કોશીશ કરી હતી પણ ત્યાથી પસાર થતા સીઆઈડી ,આઈબી ના પીએસઆઈએ આ વ્યક્તિને નવું જીવન આપી મોતની છલાંગથી નવું જીવન આપ્યું હતુ વાત એવી છે કે રીક્ષા ચાલક બંટી ધનરાજ ગેલાણી રેશનકાર્ડ બાબતે તેની પત્ની સાથે બોલાચાલી થતા તેને મોતની છલાંગ લગાવાનું નકી કર્યુ હતું પણ કહેવત છે કે મારનાર કર્તા બચાવનાર મોટો છે જેના જીવનમાં જીવન લખ્યું હોય તેને કુદરત પણ ફરિશ્તા મોકલેજ છે તેમ ત્યા થી પસાર થતા સી એચ પટેલએ પોલીસ કંટ્રોલને જાણ કર્તા પોલીસની પીસીઆર આવતા પોલીસ કર્મચારીઓ આ વ્યક્તિ ને ઇનફોસીટી પોલીસ સ્ટેશન લઈ ગયેલ હતા વધુમાં કહી તો કલયુંગમાં પણ માનવતા છે એ સાબીત કરી બતાવ્યું હતું